આપણે એકવીસમી સદીમાં આવી પહોંચ્યા છતાં કેટલીક વાતો એવી છે કે તે આજે પણ માનીએ છીએ. લોકો તેને અઁધવિશ્વાસ કહે છે. પણ છતાં તેને અજમાનવાથી અનેક મુશ્કેલીઓથી ઉગારો થાય છે. પરાપૂર્વથી ચાલી આવતી આવી વાતોમાં લીંબૂ મરચાનો ટૂચકો. જો કે આ ટૂચકો કરવા પાછળનું શું છે રહસ્ય તે જાણવાની તમે કોશીશ નહિં જ કરી હોય. તો જાણો આમ કરવા પાછળ શું છે છૂપાયેલું ?

કેટલીક વસ્તુઓ જે આપણે અઁધવિશ્વાસ ગણતા હોઈએ છીએ તેની પાછળ ક્યારેક વિજ્ઞાન પણ છૂપાયેલું હોય છે.

લીંબૂ મરચાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. અનેક બેક્ટેરિયા કે જે વ્યક્તિને હાનિ પહોંચાડતા હોય તે તેનાથી દૂર ભાગે છે. વળી લીંબૂમાં એવી શક્તિ માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાને પણ શોષી લે છે. લોકો 5 રૂપિયાના મરચા અને લીંબૂ લટકાવીને પોતાની કિસ્મતને ચમકાવે છે. તેઓ એવું માને છે કે આમ કરવા ન આવે તો ધંધો ચોપટ. જો કે આ અજમાવવાથી લાભ જ થાય છે.

0
0
0
s2sdefault