પ્રેગનન્સી સમયે અનેક મહિલાઓને ઉપવાસ કરવાની આદત હોય છે. જો કે આજે અમે તમને જણાવી દઇએ કે, પ્રેગનન્સી દરમિયાન ઉપવાસ કરવાથી તમારા બોડીને અનેક ગણું નુકસાન થાય છે. આમ, જો તમે પણ પ્રેગનન્સી કન્સિવ કરવાનો ટ્રાય કરી રહ્યા છો અથવા હાલમાં પ્રેગનન્ટ છો અને સાથે તમે ઉપવાસ કરી રહ્યા છો તો થોભી જજો. કારણકે પહેલા જાણી લો તમે પણ પ્રેગનન્સી સમયે ભુખ્યા રહેવાથી થતા આ નુકસાન વિશે…

જાણી લો તમે પણ પ્રેગનન્સી સમયે ઉપવાસ કરવાથી થતા આ નુકસાન વિશે


નબળાઈ લાગવી
બેચેની લાગે
માથાનો દુઃખાવો થાય
બેહોશી
ટચક્કર આવવા
એસિડિટી
ગભરામણ
જો તમે નિર્જળા વ્રત રાખો છો તો ના રાખો કારણકે તેનાથી બોડીને ખૂબ જ નુકસાન થાય છે.

0
0
0
s2sdefault