તમારી પત્ની સેક્સ કરવામાં વધારે રસ નથી બતાવતી તો એનો અર્થ એ નથી કે તમારા અને એની વચ્ચે પ્રેમનો અંત આવી ગયો છે. જો કે ઘણી બધી પરિસ્થિતિઓમાં એની પાછળના જવાબદાર કારણ હોય છે. તો જાણી લો શા માટે મહિલાઓ સેક્સમાં વધારે રૂચિ નથી લેતી…

80 ટકા મહિલાઓને પહેલી ડેટમાં સેક્સ કરવુ પસંદ નથી કરતી. જો તમે પણ પહેલી વખતમાં એવી આશા રાખશો કે, તમારી પત્ની તમારી સાથે તરત જ શારીરિક સંબંધ બાંધી લે તો તે શક્ય નથી કારણકે ખાસ કરીને મહિલાઓને આ બાબતમાં થોડો સમય જોઇતો હોય છે.

મહિલાઓ ખૂબ ભાવુક હોય છે. એ ઈમોશન અને પ્રેમથી ભરેલી હોય છે. તમે ભલે એને સમજવાના હજાર દાવા કરી લો પણ શારીરિક બાબત પર દરેક પુરૂષ ખોટો સિદ્ધ થઈ જાય છે. દરેક મહિલા સેક્સ પહેલા એવુ ઇચ્છે છે કે, તમે એને બહુ બધી કિસ કરો અને તેને પંપાળો.

ગુસ્સો, નિરાશા અને થાકનું ફસ્ટ્રેશન મહિલાઓને બહુ જલ્દી વિચલિત કરી નાખે છે. આ સમયે જો તમે તમારી પત્નીને સેક્સ માણવા માટે એપ્રોચ કરશો તો બની શકે છે કે એમના ગુસ્સા અને ફસ્ટ્રેશનનો શિકાર તમે પણ બની જાવ. આવા સમયે તમે એને બોડી મસાજ કરી આપો અને એના પગના તળિયે માલિશ કરો. આવુ કરવાથી મહિલા સેક્સ માટે પ્રેમથી રાજી થઈ જશે.

મહિલાઓમાં તીસથી ચાલીસની વયમાં સેક્સ પ્રત્યે ઈચ્છાઓ ઓછી થવા માંડે છે. એ માટે તમે એને દોષી ન ઠેરવો કારણકે આ બધુ હોર્મોન્સના કારણે થાય છે.

0
0
0
s2sdefault