કોઇપણ મિત્ર કે સંબંધીની સગાઇ થાય છે તો લોકો તેની સાથે મજાક કરે છે કે તે બદલાઇ ગયો છે. શુ તમે જાણો છે કે પ્રેમમાં પડ્યા બાદ યુવકો શુ કરે છે. તેમનામા કયા બદલાવ આવે છે. તો જાણો તેમનામાં કયા બદલાવ આવે છે.

હંમેશા દરેક કામમાં મોડુ કરનાર સગાઇ થતા જ ટાઇમ પર ખૂબ ધ્યાન આપે છે તેની ફિયાન્સીને મળવા માટે જરાય સમય ખરાબ કરતા નથી. હમેશા કોશિશ કરતા રહે છે કે તે તેમની ગર્લફ્રેન્ડને મળવા માટે સમયથી પહેલા પહોંચે. સગાઇ બાદ યુવકો તેમના મિત્રો પર ખર્ચે કરતા પહેલા દસ વખત વિચાર કરે છે. ત્યારે ફિયાન્સી પર ખૂબ ખર્ચો કરે છે. રિલેશનશિપમાં આવ્યા પછી યુવકો ખૂબ બહાના કરે છે. તેના પાર્ટનરને મળવા માટે તે ક્યારેક તેના બોસથી તો ક્યારેક માતા પિતાથી ખોટા બહાના બનાવવા લાગે છે.


રિલેશનશિપમાં આવતા જ યુવકો કેટલીક વખત તેમના પાર્ટનર અંગે એકલામાં વિચાર કરીને તેની વાતો યાદ કરીને હસે છે. ખાસ વાતતો એ છે કે આમ કરતા સમયે તે દુનિયાની વાતોથી બિલકુલ અજાણ્યા રહે છે.

0
0
0
s2sdefault