મોટાભાગના પુરુષો સેક્સ માણવા અંગે એવી માન્યતા ધરાવતા હોય છે કે તેઓ આ વિષયમાં ઊંડું જ્ઞાન ધરાવે છે. તો ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે પોતે આ વિષયની ચર્ચામાં વાત્સાયનને પણ હરાવી દે.

સેક્સ કેવી રીતે માણવું અને તે માટેના પ્રાથમિક ખ્યાલો લગભગ દરેક પુરુષના મનમાં સમાન હોય છે. આમ છતાં મોટાભાગના લોકોમાં મહિલાઓની જાતીયતા અંગે કેટલીક પ્રાથમિક ભ્રામક માન્યતાઓ રહેલી હોય છે જે સેક્સ દરમિયાન ભૂલમાં પરિણામે છે. જો કે એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, જે પુરુષો તેના પાર્ટનરની વાતો સાંભળે છે અને તેને સમજે છે તેઓ તેના પાર્ટનરને વધુમાં વધુ વખત ઓર્ગેઝમની અનુભૂતિ કરાવી શકે છે. એક રિસર્ચમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.


જો કે પોતાના પાર્ટનરનું સંપૂર્ણ ધ્યાન રાખનાર, તેને શાંતીથી સાંભળનાર અને સમજનાર પુરુષની સરખામણીમાં વધુ વખત અને વધુ સારી રીતે તેની પાર્ટનરને સેક્સુઅલી સંતોષ આપી શકે છે. આ અહેવાલ પ્રમાણે મહિલાઓને સ્વભિમાની અને સેક્સ બાબતે સરળતાથી જ્ઞાન અને સંતોષ આપનારા પુરુષો વધુ પસંદ હોય છે તેમજ આવા પાર્ટનરની સેક્સ લાઈફ વધુ ખુશહાલ હોય છે.

 

0
0
0
s2sdefault